ગણપતિ બાપ્પા મોરયા:ગીરગઢડામાં ધામધૂમથી ઉજવાયો ગણેશોત્સવ; સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુનો ભોગ

ઉના18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં ધામધૂમથી ગણેશોત્સવ મનાવાય છે. લોકો આનંદ અને ઉત્સાહથી ગણેશજીને આવકારી અને તેમને પાતોના ધર અને સોસાયટીઓમાં બિરાજમાન કરે છે. અને બાપ્પાને જાતજાતના પ્રસાદો અર્પણ કરાય છે. અને પ્રસાદમાં ગણપતિ દાદાને સૌથી વધારે લાડુ પ્રિય છે. ત્યારે ઊનાના ગીરગઢડામાં પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. આ ગણેશ મંદિરમાં ગણેશ ઉત્સવ પ્રસંગે સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુ અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. અને સિદ્ધિવિનાયક દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...