બાળ રસિકો ગરબે ઘૂમ્યા:ઉનાના માણેકપુર પ્રા.શાળાના બાળકો ગરબે ઝુમ્યા; શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં ધો.1થી 8 ના વિધાર્થીઓ મનમૂકીને ઝુમી ઉઠ્યા

ઉના2 મહિનો પહેલા

ઉનાના માણેકપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.1થી 8ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા. માણેકપુર પ્રા.શાળાના શિક્ષકો દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજેના તાલે ગરબા રમતાં તમામ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...