નિકાલ:તાલાલાનાં પોલીસ સ્ટેશનમાં18 વાહનોના નિકાલ કરવામાં આવ્યો

તાલાલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટીની રચના કરાઈ હતી,હરાજીમાં 1.66 લાખ ઉપજ્યા

તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુના સબબ,ડિટેઈન કરેલા વાહનો પડતર પડ્યાં હોય જેમનાં નિકાલ માટે કમિટીની રચના કરાઈ હતી.જેમાં મામલતદાર,સીપીઆઈ વી.એમ ચૌધરી,પીએસઆઈ પી.જે બાંટવા,એમટીઓએ કમિટીમાં રહી 35 વેપારીઓ વચ્ચે હરાજી કરાવી હતી અને કુલ 18 વાહનોની હરાજી થતા રૂ.1,66,000 ઉપજ્યા હતા.આ કામગીરીમાં પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર હેડ એએસઆઈ જિજ્ઞાસાબેન સોલંકી, ક્રિષ્નાબેન સોલંકી,સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...