સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. સુધીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર નીચે મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા જેમા રૂટ નં.1બીજ ગામથી નદીમાં થઈ નેશનલ હાઈવે તેમજ રૂટ નં.2 બીજ–હરણાસા-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવ તેમજ રૂટ નં.3લાટી-હરણાસા– ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.4પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.5 સુત્રાપાડા-જી.એચ.સી.એલ.-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે સુધી રહેશે.ઉપરાંત રૂટ નં.6 ભારે વાહનો આવવા અથવા જવા બન્નેમાંથી એક સુત્રાપાડા-લોઢવા-પાદરૂકા− થરેલી વાળા રસ્તા પરથી અને રૂટ નં.૭) નાના અને મોટા બન્ને વાહનો આવવા જવા વૈકલ્પિક રસ્તા તરીકે અંબુજા કોરીડોર–ધામળેજ–લોઢવા ગામના રસ્તા પરથી મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામુ 60 દિવસ અમલમાં રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.