માંગ:ધામળેજ બંદર પર બહારની બોટની ઘૂસણખોરી અટકાવો

ધામળેજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચ, ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. - Divya Bhaskar
સરપંચ, ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
  • સરપંચ,ગ્રામજનોએ આવેદન આપ્યું,યોગ્ય કાર્યવાહીની માંગ

ધામળેજ બંદરમાં સાગર ખેડુ ભાઈઓ દ્વારા એફઆરપી આઉટબોર્ડ મશીન વાળી નાની હોળી દ્વારા મચ્છીમારી કરી અને પોતાનો ધંધો વ્યવસાય કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જ્યારે ધામળેજ બંદરનો કાંઠા વિસ્તાર નાનો હોય અને હાલ બંદર વિસ્તારની 200 થી 300 હોડીઓનો સમાવેશ થાય તેટલો જ વિસ્તાર છે ત્યારે હાલ બંદર ઉપર 600 થી 700 હોડી હોવાને કારણે કાંઠા વિસ્તાર ભરચક થઈ જવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છે જેથી આ બંદર બહારથી આવેલી હોડીઓને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...