બાળકો પોલીસ મથકની મુલાકાતે:સુત્રાપાડામાં પોલીસ શું કામગીરી કરે છે તે છાત્રોને રૂબરૂ સમજાવ્યું

સુત્રાપાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકો પોલીસ મથકની મુલાકાતે

સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડામાં પોલીસ કઈ રીતે કામગીરી કરતી હોય છે એમને લઈ એક શાળાનાં છાત્રોને રૂબરૂ જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સુરક્ષા સેતુ અંતર્ગત સુત્રાપાડામાં આવેલ ડો.ભરત બારડ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સુત્રાપાડાના સ્ટુડન્ટ પોલીસ કેડેટએ સુત્રાપાડા પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયેલ જેમાં પોલીસ સ્ટાફે તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટને પોલીસ કઈ રીતે કામગીરી કરે છે. તે વિશેની માહિતી આપવામાં આવી હતી. આ તકે પીએસઆઈ ગરચર સાથે તમામ પોલીસ સ્ટાફ, ઈન્સટ્રેકટરો, સીપીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...