વિદેશમાં વસતા શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવની ઓનલાઈન ધ્વજા- પુજાનો લાભ લીધો હતો.ટ્રસ્ટ દ્વારા દેશ- વિદેશમાં વસતા ભાવિકો ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મહાદેવની પુજા- અર્ચના કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
ત્યારે જ કેનેડામાં વસતા ગોપાલભાઈ કુકાણીની પુત્રી હેમાક્ષીના લગ્ન હોય જેથી ગોપાલભાઈએ આ પ્રસંગ સારી રીતે સંપન્ન થાય એ માટે ધ્વજા- પુજાની માનતા રાખી હોય ત્યારે જ સોમનાથ ટ્રસ્ટના પુજારી દિપકભાઈ ત્રીવેદી દ્વારા વિધિવિધાન સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમતી પુજા- અર્ચના કરાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.