કાર્યવાહી:વેરાવળમાંથી ચોરાઉ બાઈક સાથે 1 શખ્સને ઝડપી લીધો

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાગળો માંગતા રજૂ ન કરતા ભાંડો ફૂટ્યો

વેરાવળમાં એલસીબીએ બાતમીના આધારે એક બાઈક ચોરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગીર સોમનાથ એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પ્રદીપ જીતેન્દ્રભાઈ ચુડાસમાને અટકાવી બાઈકના જરૂરી કાગળો માંગ્યા હતા જો કે તે રજૂ કરી શક્યો ન હતો અને ચોરાઉ બાઈક હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...