કોડીનાર પંથકનાં વિઠ્ઠલપુર ગામે રહેતા શ્રમિક રામભાઈ ચૌહાણના પુત્ર દુલાનાં હોઠ અને તાળવું તુટેલુ હોય જેથી મુશ્કેલીઓ પડતી હતી. અને આ પરિવાર પાસે કોઈપણ જાતનાં કાગળો પણ ન હોય જેમની જાણ પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહિડાને થતા તેમણે તેમના મિત્રોના સહકારથી દુલાનું રાજકોટ ખાતે સફળ ઓપરેશન કરાવ્યું હતું. આ કામગીરીને પરિવાર અને લોકોએ બિરદાવી હતી.} તસ્વીર. મિલાપ સુચક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.