વિજયના વધામણાં:વિજેતા સરપંચો, સમર્થકોમાં ઉત્સાહ, મતદારોએ ઠંડી વચ્ચે પણ ઉત્સાહભેર મતદાન કર્યુ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ કોલેજ - Divya Bhaskar
દહેગામ કોલેજ

રાજ્યમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાનાં કલોલ તાલુકા, માણસા તાલુકા અને દહેગામ તાલુકા તેમજ ગાંધીનગરઅને વહેલાલના ગામડાઓના મતદારોએ ઠંડી વચ્ચે પણ ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ.

પાનસર
પાનસર
કલોલ
કલોલ
નાંદોલ
નાંદોલ

જેનુ મંગળવારે પરિણામ જાહેર થતા જેમજેમ પરિણામો જાહેર થતા ગયા તેમતેમ જે તે ગામના ઉમેદવારો અને તેમના સમર્થકોએ તેને વધાવી લઈ ખુશી વ્યકત કરી હતી જેમાં કેટલાંક લોકોએ તો મતદાન મથકમાં જ વિજયના વધામણાં કર્યા હતો તો અમુક વિજેતા ઉમેદવારોએ તેમના ગામમાં જઈને જીતની ખુશી મનાવી હતી આમ મંગળવારનો દિવસ જિલ્લામાં અનોખા આનંદનો રહ્યો હતો.

ગાંધીનગર
ગાંધીનગર
વહેલાલ
વહેલાલ
માણસા
માણસા
અન્ય સમાચારો પણ છે...