આયોજન:આત્મવિશ્વાસ-વીલપાવર અંગેનો વેબિનાર

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કે.એસ.યુનિવર્સિટી સંચાલિત એનપીસીસી કોલેજ દ્વારા તાજેતમાં આત્મવિશ્વાસ અને વીલપાવર કેવી રીતે વધારવો તે અંગેનો ઓનલાઇન વેબીનાર તાજેતરમાં યોજાયો હતો. જેમાં બીબીએ અને બીસીએના વિદ્યાર્થીને જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...