તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:મગોડીની પી.આર.ઠક્કર વિદ્યાવિહારમાં ઓનલાઇન ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે વેબિનાર યોજાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પી.આર.ઠક્કર વિદ્યાવિહાર મગોડીમાં અભ્યાસ કરતા ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વેબીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણમાં વધુમાં વધુ કેવી રીતે લાભ લઇ શકાય તેમ કેવી રીતે ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરી શકાય તેની માહિતી વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષકોને શાળાના આચાર્ય મનુભાઇ પ્રજાપતિએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો