તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગાડીની સ્પીડ વધુ હતી કે નવા જ નખાયેલા સ્ટ્રીટ પોલની કામગીરી નબળી?

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ-રોડ પર સેક્ટર-6 થી 5 બાજુ જવાના કટ પાસે બુધવારે બપોરે અકસ્માત થયો હતો. જેમાં ગ-3થી ગ-2 તરફ જતી એક કારના ચાલકે કટ પાસે ઉભેલા ટુવ્હીલર ચાલકને કાર સાઈડમાં લીધી હતી. જેથી કાર સીડી નવા જ નખાયેલા સ્ટ્રીટ પોલમાં ઘૂસી ગઈ હતી. જેમાં સ્ટ્રીટ પોલ ડીવાઈડરનો ભાગ રસ્તા પર પડી ગયો હતો. અકસ્માતમાં ચાલકને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ કાર અને સ્ટ્રીટ પોલને નુકસાન થયું હતું. ત્યારે અકસ્માત જોવા ઉભા રહેલાં લોકોમાં ચર્ચા ચાલી હતી કે કારની સ્પીડ વધુ હતી કે સ્ટ્રીટ પોલની કામગીરી બનળી હતી તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...