તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સે-12ના બગીચાની આ તસવીર સ્માર્ટ સિટી માટે અવરોધરૂપ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટનગરને સ્માર્ટસીટી બનાવવા માટે ગાંધીનગર મહાનગર પાલિકા કામગીરી કરી રહ્યું છે. પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા સેક્ટરોમાં બનાવેલા બગીચાની દેખરેખ રાખવામાં નહી આવતા હાલમાં ભંગાર હાલત બની રહી છે. તેમાંય સેક્ટર-12ના બગીચાને લોનને પાણી માટે આપેલા કનેક્શન તુટી જવાથી પાણી ભરાઇ રહે છે. બગીચામાં ભરાયેલા પાણીમાં ભેંસો આખો દિવસ પડી રહે છે. આથી સેક્ટરના રહિશો માટે બગીચો નહી પરંતું ભેંસો માટે સ્નાનાગર હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.ત્યારે આ તસવીર શહેરને સ્માર્ટસીટી બનાવવાના પ્રયાસમાં અવરોધરૂપ માની શકાય તેમ છે.ત્યારે આવી તસવીરને બદલવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો