ધાર્મિક:ચિલોડા ખાતેના ખાનગી રિસોર્ટમાં ગજાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે ઘરમાં જ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી લોકો ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે ચિલોડામાં આવેલા ખાનગી રિસોર્ટમાં વિધ્નહર્તાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને તેને પૂજા વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિધ્નહર્તાની માટીની મૂર્તિનું વિર્સજન રિસોર્ટમાં જ તપેલામાં પાણી ભરીને કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...