તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નગરના આરક્ષિત વન વિસ્તારમાંથી દબાણો દૂર કરાશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નગરને હરીયાળું બનાવવા માટે વન વિભાગ દ્વારા તેના રક્ષણ માટે તારની ફેન્સિંગ બનાવી હતી. પરંતુ તેમાં થતાં દબાણને રોકવામાં વન વિભાગ તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે. જેને પરિણામે હરીયાળી માટેનો આરક્ષિત વન વિભાગ દબાણ કર્તાઓ માટે રક્ષિત સાબિત થઇ રહ્યો છે. આથી વન વિભાગ દ્વારા અવાર નવાર દબાણ દુર કરવાની કામગીરી કરવી પડી રહી છે. ત્યારે આરક્ષિત વન વિસ્તારમાં દબાણ ઉભા જ થાય નહી તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો એક જ વખતના ખર્ચમાં કાયમી શાંતિ થઇ શકે છે. જેથી દબાણ દુર કરવાની કામગીરીની પાછળ દર વખતના ખર્ચમાંથી બચી શકાય તેવી પર્યાવરણ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો