કોંગ્રેસમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક:નવી નિયુક્તિમાં 7 રિપીટ, 6 નવા પ્રમુખનો સમાવેશ કરાયો

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા બે વર્ષથી જે કોંગ્રેસ શહેર પ્રમુખોની મુદત પુરી થઇ ગઇ હતી પણ તેમના સ્થાને નવી નિયુકિત થઇ ન હતી તેવા શહેરોમાં નવા પ્રમુખો નિમવામાં આવ્યા છે, જયારે જે જિલ્લા પ્રમુખો કાર્યકારી પ્રમુખોથી ચાલતા હતા તેવા જિલ્લા પ્રમુખોને સ્થાને નવા પ્રમુખોની નિયુકિત આપી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરાયેલી નવી નિયુકિતમાં 7 રીપીટ અને 6 નવા પ્રમુખ નિમવામાં આવ્યા છે.

શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક

 • છોટાઉદેપુરના પ્રમુખ રિપીટ
 • પોરબંદર સીટી પ્રમુખ નવા
 • મોરબી પ્રમુખ રિપીટ
 • ​​​​​​​પાટણ પ્રમુખ રિપીટ
 • ​​​​​​​આણંદ પ્રમુખ નવા
 • ​​​​​​​ડાંગ પ્રમુખ નવા
 • ​​​​​​​દેવભૂમિ પ્રમુખ નવા
 • ​​​​​​​જામનગર સીટી પ્રમુખ રિપીટ
 • ​​​​​​​જૂનાગઢ પ્રમુખ રિપીટ
 • ​​​​​​​ખેડા પ્રમુખ રિપીટ
 • નડિયાદ પ્રમુખ નવા
 • ​​​​​​​પોરબંદર પ્રમુખ રિપિટ
 • દાહોદ પ્રમુખ નવા
અન્ય સમાચારો પણ છે...