તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહલાદક:શિયાળાની સવારમાં પાટનગરના સંત સરોવરનું કુદરતી સૌંદર્ય

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટનગર ગાંધીનગરની લીલોતરી અને કુદરતી સૌદર્ય કોઈનું પણ મનમોહી લે તેવું છે. શિયાળની સવારમાં તો સૌદર્યમાં ચાર ચાંદ લાગી જાય છે. શહેરની ઓખળ બનેલા સંત સરોવર ડેમ ખાતે પણ સવારના સમયે નજારો કઈક અલગરૂપમાં જોવા મળે છે. તેમાં પણ ઉગતા સૂરજનું પાણીમાં પડતું પ્રતિબિંબ અને તેનાથી ફેલાતો પ્રકાશ વાતાવરણને આહલાદક બનાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો