તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળો જામ્યો:શહેરમાં સોમવારે લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહતમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું

પાટનગર ગાંધીનગરમાં સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 14 ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડીગ્રી નોંધાયું હતું. શહેરમાં છેલ્લા ચારેક દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 13-14 ડીગ્રીએ અટક્યો છે. શુક્ર-શનિ વારે લઘુત્તમ તાપમાન 13 જ્યારે રવિ-સોમ 14 ડીગ્રી નોંધાયું હતું. તો શુક્રવારે મહત્તમ તાપમાન 35 ડીગ્રી જ્યારે છેલ્લા ત્રણ દિવસ 34 ડીગ્રી તાપમાન રહ્યું હતું. દિવસ અને રાતના તાપમાનમાં અઢીગણો તફાવત રહેતાં હાલના સમયે પાટનગરમાં હાલ શિયાળો જામ્યો હોય તેવો અહેસાસ નથી થઈ રહ્યો. લઘુત્તમ તાપમાનનો પારો ન ગગડતા હાલ દિવસ દરમિયાન સ્વેટર કે જેકેટનો સહારો લેવો પડે તેવી ઠંડી નથી પડી રહી છે. ચારેક દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 13-14 ડીગ્રીએ અટક્યો છે.જો કે, સોમવારે 14 ડિગ્રી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો