તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:પાટનગરમાં પુન: ઠંડીનું જોર વધ્યું લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઠંડીના આગમનની સાથે નગર વાસીઓને ઠંડીની અસર થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરીય ઠંડા પવનને લીધે લઘુત્તમ તાપમાન 13 ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે તેની સામે મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા જેટલું નોંધાયું છે. શહેરમાં ઠંડીના આગમનની સાથે સાથે વહેલી સવારે ઠાર પડતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. નગરનું લઘુત્તમ તાપમાન 13 ડીગ્રીએ પહોંચતા રાજ્યભરનું સૌથી વધુ ઠંડું નગર બની રહ્યું હતું.અને હવે લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો