ગાંધીનગરનો આજે 58મો સ્થાપના દિવસ:GEBનાં ભૂંગળાંથી શરૂ થયેલી સફર મેટ્રો ટ્રેન સુધી પહોંચી

ગાંધીનગર8 દિવસ પહેલાલેખક: આશિષ મકવાણા
  • કૉપી લિંક
  • 1956માં જીઈબીમાં પ્રથમ ઈમારતની ઈંટ મુકાઈ હતી

આજે પાટનગર ગાંધીનગરનો 58મો સ્થાપના દિવસ છે. 2 ઑગસ્ટ, 1965એ જીઈબીમાં પ્રથમ ઈંટ મુકાઈ હતી. એક સમયે જીઇબીના કૂલિંગ ટાવર એટલે કે ભૂંગળાં ગાંધીનગરની ઓળખ હતાં. આવનારાં વર્ષોમાં મેટ્રો ટ્રેન શહેરની ઓળખ બનશે. મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2માં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર, 20 એલિવેટેડ સ્ટેશન બનશે.

અન્ય સમાચારો પણ છે...