તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કોબામાં સુશાસન દિવસની ઉજવણી કરી નવા કૃષિબીલની જાણકારી આપવામાં આવી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા કોબા ગામમાં દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. જેમાં ગામના પૂર્વ સરપંચ યોગેશભાઇ નાયી દ્વારા વાજપાઇજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના નવા કૃષિબીલ અંગેની જાણકારી ગામના ખેડુતોને આપી હતી. ઉપરાંત ખેડુત ખાતેદારોને રૂપિયા 2000ની સહાય યોજના જમા કરાવી આપ્યા હતા. માસ્કનું ખેડુતોમાં વિતરણ કર્યું હતું. જેમાં ગ્રામજનો કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો