તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:પાટનગર ઠંડીમાં ઠુઠવાયું તાપમાન 7.5 ડીગ્રી પહોંચ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીનું સૌથી નીચુ તાપમાન

પાટનગર ગાંધીનગરના વાતાવરણમાં સોમવારે સીધા સાડા ચાર ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 7.5 ડીગ્રી નોંધાયું હતું. જે શિયાળાની સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચુ તાપમાન છે. જ્યારે મહત્તમ તાપમાન 28 ડીગ્રી સુધી પહોંચ્યું હતું જોકે પવનના હિસાબે આખો દિવસે ઠંડીનો અહેસાસ થયો હતો.

23મીએ 8.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જે બાદ બે-બે ડીગ્રી જેટલા વધારા સાથે 26મી લઘુત્તમ તાપમાન સીધું 16 ડીગ્રી પહોંચ્યું હતું. જોકે પાટનગરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ચાર-ચાર ડીગ્રીના ઘટાડો નોંધાતા નગરવાસીઓ ઠંડીમાં ઠુઠવાયા હતા. અચાનક ઠંડીનો ચમકારો થયાં લોકો તાપણાના સહારે બેઠેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો