તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ:પાટનગરમાં સેક્ટર-21ના ફૂવારાની સફાઇ કરાઇ

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગરના હાર્દસમા અને મોટા વાણીજ્ય એકમ તેવા સેક્ટર-21 શોપિંગ સેન્ટરની શુભા વધારવા ફુવારા તેમજ ગાર્ડન કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ફુવારા હાલમાં બંધ હાલતમાં અને બગીચો પણ સરકારી કાગળ ઉપર જ સારો રહ્યો છે. ત્યારે દિપાવલી પર્વ નિમિત્તે શોપીંગ સેન્ટરમાં ઉભા કરાયેલા ફુવારાની માત્ર સફાઇ કરવામાં આવી હતી. પરંતુ ફુવારા ચાલુ ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો વેપારીઓ અને લોકોમાં ઉઠી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો