સેવાકાર્ય:પક્ષીઓ માટે વન-પશુપાલન વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તમામ પશુ દવાખાનામાં પણ ઘાયલ પક્ષીઓને સારવાર અને નિદાન કરાશે

ઉત્તરાયણમાં પક્ષીઓને થતી ઈજા બાદ સારવાર માટે વન અને પશુપાલન વિભાગ તરફથી કરુણા અભિયાન અંતર્ગત કન્ટ્રૉલ રૂમ શરૂ કરાયો છે. ઉપરાંત જિલ્લાનાં તમામ પશુ દવાખાનાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને નિદાન અને સારવાર મળી રહે તે માટે જિલ્લા પશુપાલન વિભાગના હસ્તકનાં પશુ દવાખાનાંમાં પણ ઘાયલ પક્ષીઓના સારવાર અને નિદાનની પણ વ્યવસ્થા કરાઈ છે.

જિલ્લાનાં પશુ દવાખાનાનાં સંપર્ક નંબર
ગાંધીનગર કિરણકુમાર પટેલ મો- ૯૧૦૬૪ ૨૦૦૦૧
છાલા હિમાંશુ પટેલ, મો- ૯૯૦૯૩ ૪૨૬૫૦
કોબા નિલાબેન રાવલ મો- ૭૫૭૬૦ ૪૩૬૩૨
ડભોડા અનિલકુમાર દેસાઇ મો- ૯૯૨૫૧ ૬૨૮૫૮
રૂપાલ અનિલકુમાર ચૌધરી મો- ૯૮૨૫૫ ૪૨૭૪૫
દહેગામ જયેશ પટેલ મો- ૮૧૪૦૩ ૯૩૩૭૮
ઘમીજ કૌશિક ઓઝા, મો- ૯૪૨૬૯ ૮૫૧૫૩
રખિયાલ સંદિપ પ્રજાપતિ મો- ૯૮૯૮૨ ૭૩૭૩૩
નાંદોલ કેતન ઠાકોર, મો- ૯૫૭૪૫ ૫૯૨૫૬
જીંડવા અમિત ત્રિવેદી, મો- ૯૯૭૪૭ ૬૯૫૧૯
પાલુન્દ્રા કાર્તિક પટેલ મો- ૯૪૦૮૭ ૨૯૮૫૮
માણસા શશીકાન્ત પરમાર મો- ૭૮૭૪૯ ૫૦૧૩૫
બિલોદ્ર પ્રવિણ રાઠોડ મો- ૯૯૭૯૮ ૭૪૪૭૩
લોદરા યશંવત ચૌધરી મો- ૯૪૨૮૫ ૨૯૪૪૨
સમૌ નિકુજ પટેલ મો- ૯૯૭૮૯ ૫૯૬૧૮
ચરાડા પ્રવિણ રાઠોડ મો- ૯૯૭૯૮ ૭૪૪૭૩
મહુડી મહેન્દ્ર મકવાણા મો- ૯૯૨૪૮ ૯૭૭૮૧
વડસર રીના પટેલ, મો- ૯૮૭૯૫ ૮૪૬૮૮
કલોલ મુકેશ પટેલ મો- ૯૮૨૪૨ ૮૩૨૦૦
નારદીપુર સુશીલકુમાર પટેલ મો- ૯૬૩૮૯ ૬૯૯૨૨
જાસપુર ભાવેશ પટેલ મો- ૯૮૭૯૫ ૮૩૬૮૮
જામળા નિલમ રાણા મો- ૮૯૮૦૦ ૪૭૦૦૯
છત્રાલ કલ્પેશ દેસાઇ મો- ૯૪૨૮૦ ૨૩૦૨૮
-ઉપરોકત નંબરો ઉપર સંપર્ક કરી શકાશે.

જિલ્લા વન વિભાગે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ
નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોરે જણાવ્યું છે કે ગાંધીનગર જિલ્લામાં આવેલી વિવિધ રેન્જ કચેરીઓ પણ કરૂણા અભિયાન નિમિત્તે કાર્યરત રહેશે.
બોરીજ રેન્જ ભરતકુમાર એન. દેસાઇ મો- ૯૭૨૬૯ ૫૦૭૫૮
ઉર્જા રેન્જ વિસ્તરણ રેન્જ રાધવ જોષી મો- ૯૭૨૪૩ ૪૨૧૪૦
માણસા રેન્જ સંદિપકુમાર ડામોર મો- ૯૨૬૫૧ ૯૪૫૭૩
કલોલ રેન્જ પ્રિયાંક એચ. પટેલ મો- ૯૫૮૬૨ ૮૦૨૯૯
દહેગામ રેન્જ એમ. એસ. ખાંટ મો- ૯૪૨૯૧ ૭૯૦૨૫
- ઉપરોકત નંબરો ઉપર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...