તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દારૂ પીધેલા યુવકે પોલીસ સ્ટેશન આગળ જઈ બુમો પાડી!

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેથાપુર ખાતે એક યુવક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. ગુરુવારે બપોરે પોણા બાર વાગ્યાના સુમારે એક શખ્સ પોલીસ સ્ટેશન ખાતે આવીને જોરજોરથી બકવાસ કરતો હતો. જેને પગલે પોલીસે તેને ઝડપીને તપાસ કરતાં તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું નામ પૂછતાં તે પેથાપુર નિલકંઠ વિલા એપાર્ટમેન્ટ ખાતે રહેતો કૃણાલ સુરેશભાઈ પટેલ (34 વર્ષ, ડી-204) હોવાનું સામે આવ્યું હતું. યુવક દારૂ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં સામે બૂમાબૂમ કરી રહ્યો હતો.આમ પેથાપુર પોલીસે યુવક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો