તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવલોકન:2 રૂપિયા માટે કેસ કરનાર મુદતમાં હાજર ન રહેતાં ગ્રાહક ફોરમે રૂ.250નો દંડ કર્યો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્તુની ખરીદી પછી પ્લાસ્ટિક બેગ માટે 2 રૂપિયા લેવાતાં કેસ કર્યો હતો, પબ્લિસિટી માટે ફરિયાદ કર્યાનું અવલોકન

શહેરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી સેક્ટર 3મા રહેતા ફરિયાદીએ ગત જુલાઇ મહિનામા આઇસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. તે સમયે ગ્રાહકે પ્લાસ્ટીક બેગના રૂ.2 વસુલ કર્યા હતા. ફરિયાદી મુજબ કોર્ટના આદેશ મુજબ રિટેઇલર વસ્તુની ખરીદી પર બેગનો ચાર્જ લઇ શકે નહિ.

પરંતુ આ ગ્રાહક દ્વારા માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે જ ફરિયાદ કરી હોય તેમ કમિશનના નીતિ નિયમ જાણ્યા વિના જ ફરિયાદ કરી હતી. તે ઉપરાંત ગ્રાહક ફોરમના જજ (પ્રમુખ) સામે અયોગ્ય વર્તન કરાયુ હતુ. માત્ર 2 રૂપિયા માટે ક્લેઇમ કરાયો હતો, કોર્ટ દ્વારામ બોલાવવામા આવવા છતા ફરિયાદી હાજર રહેતો ગ્રાહકને રૂપિયા 250નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...