તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:પાટનગરમાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટનગર ગાંધીનગરમાં બુધવારે લઘુતમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પાટનગરમાં સોમવારે અને મંગળવારે શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે પાટનગરમાં લઘુતમ તાપમાન 16 અને રવિવારે 12 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું જોર વધતાં નગરજનો ઠંડીમાં ઠુઠવાયા છે. રાત્રીના સુમારે ઠેર-ઠેર ઠંડીની રક્ષણ માટે લોકો તાપણા કરતાં નજરે પડે છે તો સાથે જ આખો દિવસ લોકો જેકેટ અને સ્વેટરના સહારે રહે છે.હજુ પણ બે દિવસ ઠંડીનુ જોર રહેશે તેવી વકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો