તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પવનની દિશા બદલાતા શનિવારે ઠંડીમાંથી જિલ્લાવાસીઓને આંશિક રાહત મળી હતી. પરંતુ 24 કલાકમાં ઠંડીનો પારો 4 ડિગ્રી ગગડતા શહેરમાં ઠંડીમાં વધારો થયો છે. શનિવારની સાંજ બાદ ઉત્તરીય ઠંડા પવનો શરૂ થતાં માત્ર ચોવીસ કલાકમાં લઘુતમ પારો 4 ડિગ્રી ગગડીને 12 ડિગ્રીએ અટક્યો છે. જોકે ઠંડા પવનોને લીધે લઘુતમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનનો પારો પણ 2 ડિગ્રી ઘટીને 28.5 ડિગ્રીએ અટક્યો છે. જોકે હવામાન વિભાગે આગામી સમયમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી કરતા નગરવાસીઓને હજુ ગરમ વસ્ત્રોમાં જ રહેવું પડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.