તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર-સંભાળ:પિતાની કામગીરીની દેખરેખ કરતો બાળક

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નગરના માર્ગોને સિક્સલેન કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રોડની સાઇડમાં આવેલા વૃક્ષોના રક્ષણ માટે પથ્થર ગોઠવવામાં આવી રહ્યા છે. આ કામગીરી નગરના માર્ગ નંબર 5 ઉપર ચાલી રહી છે. ત્યારે કોરોનાની મહામારીમાં પણ વૃક્ષના થડ નીચે પથ્થર ગોઠવી રહેલા પિતાની કામગીરીનું મોનીટરીંગ કરતું હોય તેમ રેતીમાં રમતા શ્રમજીવીના બાળક પરથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...