તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અડાલજ ખાતે અજાણ્યા યુવકની લાશ મળી આવી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અડાલજ બાલાપીર સર્કલથી મહેસાણા પીકઅપ તરફ જતા હોઈવે રોડ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. 30થી 35 વર્ષના આશરાના યુવકનું મોતનું કારણ સામે આવ્યું નથી. મૃતકના શરીર પર અડધી બાયનું મરૂન તથા રાખોડી કલરનું ગરમ સ્વેટર તથા રાખોડી કલરનું સાદુ પેન્ટ પહેરેલું છે. સમગ્ર મુદ્દે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો નોંધ કરી છે. મૃતક પાસેથી ઓળખના કોઈ પુરાવા ન મળતા પોલીસે હાલ તો તેના વાલીવારસોની શોધખોળ આદરી છે. જો કે, આ યુવકના મોત પાછળ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો