તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સેક્ટર-11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ આગળથી બાઈક ચોરાયું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેક્ટર-11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઈક ચોરીની ઘટના બની છે. મળેલી માહિતી પ્રમાણે સેક્ટર-16 ખાતે રહેતો જયમીન ચૌહાણ મેઘ મલ્હાર કોમ્પલેક્ષમાં આવેલ વોડોફોન સ્ટોરમાં 3 તારીખે પોતાની બાઈક લઈ નોકરી આવ્યો હતો.

યુવક 12 વાગ્યે જમવા માટે નીકળ્યો ત્યારે પાર્કિંગમાંથી બાઈક ગૂમ હતું. શોધખોળ બાદ આજદિન સુધી બાઈકનો કોઈ પત્તો ન લાગતા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો