તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સાયન્સ કોલેજના NSS પ્રોગ્રામના છાત્રોએ પોલિયો રસીકરણની કામગીરી કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી વિજ્ઞાન કોલેજ, સેક્ટર-15, રેડક્રોસ સોસાયટી તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે કોલેજના એનએસએસ એકમના સ્વયંસેવકો પલ્સ પોલીયો દિન નિમિત્તે નગરના વિવિધ સેક્ટરોના 800 જેટલા બાળકોને પોલિયો રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો