તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્ટીફિકેટ:રાધે રાધે પરિવારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર-2020 સર્ટિ. અપાયું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં કોરોના વોરીયર્સ એવા પોલીસ જવાનો, ફાયર બ્રિગેડના જવાનો, 108ના કર્મચારીઓને માસ્ક, સેનેટાઇઝર, છાશ, લીંબુનો શરબતનું વિતરણ કર્યું હતું. ઉપરાંત લોકડાઉનમાં રાધે રાધે પરિવાર દરરોજ 1100થી વધુ ગરીબ પરિવારોને ભોજન આપતુ હતું. તેથી આ પરિવારની સરાહનીય કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) દ્વારા સ્ટાર-2020 સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...