તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:શ્રમિકોને વતન મોકલવા ST નિગમે સ્પેશ્યિલ બસો દોડાવી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાંધકામ સાઇટ તેમજ ફેક્ટરીઓમાં કામ કરતા

બાંધકામ, ફેક્ટરી, કારખાનામાં કામ કરતા મજુરોને વતન મોકલવા માટે એસ ટી ડેપોમાંથી અત્યાર સુધીમાં 118 સ્પેશ્યિલ બસો દોડાવવામાં આવી છે. જેમાં દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં બસો દોડાવવામાં આવી છે. વર્તમાન કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને મજુરોને વતન મોકલવામાં આવ્યા હતા.

દિપાવલી પર્વમાં ગાંધીનગર ડેપોએ અમદાવાદ ડેપોના સંકલનમાં રહીને અત્યાર સુધી અંદાજે 118 એસ ટી બસો દાહોદ, ગોધરા, પંચમહાલ, ઝાલોદ, મેઘરજ સહિતના વિસ્તારોમાં બસોની ટ્રીપો દોડાવાઈ હતી. સ્પેશ્યિલ બસોનું આયોજન દિપાવલી પર્વ બાદ પણ ભાઇબીજ સુધી ચાલુ રખાશેઉપરાંત જો દિપાવલીમાં જો અંબાજી, દ્વારકા, ડાકોર, સોમનાથ માટે સ્પેશ્યિલ બસોનું પણ આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો