તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમોચન:સાદરા વિદ્યાપીઠમાં શતાબ્દી સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાયું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઇ ગ્રામ સેવા સંકુલ, સાદરામાં શતાબ્દી ઉજવણી પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી સ્મૃતિ ગ્રંથનું વિમોચન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડો.અનામિક શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શતાબ્દી સ્મૃતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો