તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી:NSS યુનિટની સ્વંયસેવકની પ્રિ-આરડી કેમ્પમાં પસંદગી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AAપટેલ કોમર્સ કોલેજના

એ.એ.પટેલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટની સ્વંયસેવક પરિતા વિપુલકુમાર ચૌહાણની હૈદરાબાદ ખાતે પસંદગી ગુજરાતની ટીમમાં પ્રિ આરડી કેમ્પમાં થઇ હતી. ગુજરાત રાષ્ટ્રીય સેવા યોજના રીજીયોનલ સેન્ટર, ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા સમગ્ર રાજ્યમાંથી સ્વંયસેવકોની પી-આરડી કેમ્પ માટે પસંદગી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો