જીતનો જશ્ન:રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી જંગમાં વિજેતા ઉમેદવારોની ઉજવણી જુઓ તસવીરોમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા ઉમેદવારો અને તેના સમર્થકો જીતની ખુશીમાં ઝૂમી ઉઠ્યા

રાજ્યની 8686 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જ્યારે બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં હાલ મતગણતરી યથાવત છે. ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં વિજેતા થયા બાદ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ અલગ અલગ અંદાજમાં જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યારે આવો જીતનો જશ્ન તસવીરોમાં નિહાળીએ.

અન્ય સમાચારો પણ છે...