તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:સચિવાલય એમ્પ્લોઈઝ ન્યુ ક્રેડિટ સોસા.ના હોદ્દેદારો નિમાયા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી ગુજરાત સચિવાલય એમ્પ્લોઈઝ કો. ઓ. ન્યુ ક્રેડિટ સોસાયટી લી.ના બોર્ડ ડિરેક્ટર્સની મળેલી બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી થઈ હતી. 1763 સભ્યો ધરાવતી સરકારી અધિકારી-કર્મચારીઓની આ સહકારી સંસ્થાના પ્રમુખ તરીકે કનુભાઈ આર. પટેલ ,ઉપપ્રમુખ તરીકે વિપુલ કે. રાઠવા, માનદમંત્રી તરીકે ચેતન એસ. દવે, સહમંત્રી તરીકે જીદેન્દ્ર જે. સોની, લોન સમિતિ ચેરમેન તરીકે મુકેશ જી. મોલાડીયા, ખરીદ સમિતિના ચેરમેન તરીકે હિરેનકુમાર આર. પટેલની સર્વાનુમતે વરણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો