શરૂઆત:ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસની આજે વિધાનસભાથી રાજભવન કૂચ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂત બીલના વિરોધમાં કોંગ્રેસ આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં દેખાવો કરશે. ગાંધીનગરમાં વિધાનસભા સામે બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે કાર્યક્રમ રખાયો છે. જેમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં વિધાનસભા સામે ભેગા થઈને કૂચ સ્વરૂપે રેલી કાઢીને રાજભવન સુધી પદયાત્રા નીકળશે. સવારે 10 કલાકે કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...