તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે પ્રજા યાદ આવી?:ચૂંટણી મોકૂફ રહેતા રાજકીય પક્ષોને કોરોના યાદ આવ્યો, મદદ માટે 119 ફોન નંબર જાહેર કર્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખરેખર મદદ થશે તો લોકોને કોઈ વાંધો નહીં

કોરોનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રહી છે. જેમાં રાજકીય પક્ષોના ઉમેદવારો યથાવત જ રહેશે અને કોરોનાની સ્થિતિ હળવી થતાં ખાલી મતદાન અને મત ગણતરીની તારીખ જાહેર થશે. આ સ્થિતિ કેટલો સમય રહેશે તે અત્યારથી કહીં શકાય નહી ત્યારે હવે રાજકીય પક્ષોએ કોરોનાલક્ષી પ્રચાર શરૂ કર્યો છે.

44 ઉમેદરવારોએ નંબર જાહેર કર્યા
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના નંબરો જાહેર કરીને કોરોનાની સ્થિતિમાં કોઈ કામગીરી માટે સંપર્ક કરવા માટે કહ્યું હતું. ત્યારે રાજકીય પક્ષોના કાર્યકર-નેતાઓની જો ખરેખર સેવાના ભાવથી આ કરી રહ્યાં હોય તો તે એક બહુ સારી વાત છે પરંતુ જો માત્રને માત્ર રાજકીય પ્રચાર માટે આ સેવા છે તે ઘણાખરા અંશે યોગ્ય નથી. ભાજપે તો મહાનગરપ્રમુખ રૂચિર ભટ્ટ, મેયર રીટાબેન પટેલ, ડે. મેયર નાઝાભાઈ ઘાંઘર, સ્ટેન્ડિંગ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, મનપા ચૂંટણીના 44 ઉમેદવારો અને અન્ય નાના-મોટા નેતાઓ મળીને 119 નંબરો જાહેર કર્યા છે.

કોરોનાગ્રસ્તોની મદદ માટે ભાજપના સ્વંયસેવકોના નામ અને મોબાઈલ નંબર

વોર્ડ નં.નામસંપર્ક નં.
1નીતિનભાઈ સોમાભાઈ પટેલ9825018242
દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડા7777959595
સુરેશભાઈ મહેતા9825438465
નરેશકુમાર અમૃતલાલ પટેલ9427026626
અલ્પેશભાઈ ભીખાભાઈ ભટ્ટ9824008307
વરૂણભાઈ ભીખાભાઈ પટેલ9974925692
મીનાબેન સોમાભાઈ મકવાણા7383617918
મહેતા અંજનાબેન સુરેશભાઈ9825438465
ઠાકોર નટવરજી મથુરજી9714896713
પટેલ રાકેશકુમાર દશરથભાઈ9725011117
જશુભાઈ પટેલ ( રાંધેજા)9904124771
2રણજીતસિંહ વાધેલા9904446546
દિલીપસિંહ વાધેલા7984403421
રાજેન્દ્રસિંહ વાધેલા9824330314
ઠાકોર પારુલબેન ભુપતજી9904796717
પટેલ દિપ્તીબેન મનીષકુમાર9724808333
વાધેલા અનિલસિંહ મહોબતસિંહ9724877777
મનીષ પટેલ9724808333
જયદિપસિંહ મહિપતસિંહ વાધેલા9924343284
મહેશજી ઠાકોર6351011450
ભુપતભાઈ પટેલ9904158545
3બરખાબેન ઉમેશકુમાર જર્હાં9824703876
પ્રવિણાબેન કનુભાઈ દરજી9825332918
વિજય શાહ9033013707
પટેલ સોનાલીબેન ઉરેનકુમાર9426011008
સોલંકી દિપિકાબેન સવજીભાઈ9924489753
ગોહીલ ભરતભાઈ મનજીભાઈ9662320524
મહેતા સંજીવ અંબરીષ9825037123
ઉમેશભાઈ રમેશચંદ્ર જર્હાં9824013876
અજયસિંહ પુષ્પતસિંહ પરમાર9723535980
4અશ્વિનસિંહ બીહોલા9723442770
અશોકજી મકવાણા9879743407
જસપાલસિંહ બિહોલા7043555553
સવિતાબેન હેમતાજી ઠાકોર9327594899
દક્ષાબેન વિક્રમજી મકવાણા9727403260
દિક્ષિત ભરતભાઈ શંકરભાઈ9427335394
અરવિંદજી સદાજી ઠાકોર9904560798
જુહાજી ગાભાજી ઠાકોર9624163785
5રીટાબેન કેતનભાઈ પટેલ9978910839
પ્રિતિ ધવલકુમાર દવે9429962600
હર્ષાબા જીલુબા ધાંધલ9824029902
જયદેવ અજીતભાઈ પરમાર9409356755
પ્રણવભાઈ દિલીપભાઈ પટેલ9998013000
નીલાબેન મુકેશકુમાર શુકલ9328071754
હરીશભાઈ રાણા9428422286
સુતરીયા કૈલાસબેન ગુણવંતભાઈ9824785334
ભટ્ટ હેમાબેન મથંનભાઈ7048536507
ચૌહાણ પદમસિંહ ભરતસિંહ9824415887
કિંજલકુમાર દશરથભાઈ પટેલ9624233822
ધવલભાઈ જયંતિલાલ શાહ9427601549
અરવિંદભાઈ કે.પટેલ9427019994
6નાજાભાઈ ઝાંઝણભાઈ ધાંધર9824369503
મહેરિયા નિલેશભાઈ9427310855
પ્રેમલત્તાબેન નિલેશભાઈ મહેરિયા9427310855
ભાવનાબેન વિક્રમસિંહ ગોલ9879099001
મફાભાઈ મસાભાઈ દેસાઈ9979971809
ગૌૈરાંગભાઈ રવિન્દ્રભાઈ વ્યાસ8160288793
સુરેશભાઈ એસ. પટેલ9824542661
સોલંકી જગદીશચંદ્ર જયંતીલાલ9825920504
7અશોકભાઈ પટેલ9825013727
દિલીપસિંહ ગોલ9898539953
ઠાકોર કિંજલબેન દિનેશજી9924465195
વાધેલા સોનલબા ધનશ્યામસિંહ9825599191
પટેલ શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ9909926941
ગોલ પ્રેમલસિંહ પુંજાજી9825803553
રમેશભાઈ પટેલ(કોલવડા)9825854431
ભરતભાઈ પટેલ9714755155
અતુલભાઈ મહેતા7600838329
8પ્રવિણાબેન જગદિશભાઈ વોરા9408057968
મેહુલભાઈ પટેલ9825048614
ઠાકોર ઉષાબેન વિષ્ણુજી9937803231
ત્રિવેદી છાયા કાંતિલાલ9724317358
મકવાણા હિતેશભાઈ પૂનમભાઈ9898517733
પટેલ રાજેશકુમાર રાવજીભાઈ9377745918
એસ.એમ રાઠોડ(અંબાપુર)9727797266
કુલજી (સરગાસણ)9723501383
વિનુભાઈ ઠાકોર (પોર)9904354205
ગોપાલજી ઠાકોર (પોર)9824562107
અમિતકુમાર અરવિંદભાઈ પટેલ9909270417
9મનુભાઈ ભીખાભાઈ પટેલ9426359514
નરેશકુમાર ડાહ્યાભાઈ પરમાર9426014373
કમલેશ બેંકર8849401019
પટેલ અલ્પાબેન કૌશિકભાઈ9924215199
ત્રિવેદી શૈલાબેન સુનિલભાઈ9712987638
પટેલ રાજુઆઈ શંકરલાલ9925026809
સંકેત રમેશભાઈ પંચાસરા9428016093
કાળાજી ઠાકોર(કુડાસણ)9978316865
જયેશભાઈ પટેલ9825339987
અંબાલાલ પટેલ(કુડાસણ)9879536378
હિતેશ ભાલચંદ્ર રાવલ(એડવોકેટ)9824338008
મિરાજ વિનોદકુમાર પટેલ9974064551
10મહેન્દ્રભાઈ પટેલ (દાસ)9265712422
શ્રી આશિષભાઈ દવે9825191763
કાર્તિકભાઈ પરશોતમભાઈ પટેલ9825721999
પાર્વતીબેન મધુકર પરમાર9624135375
મનીષ પટેલ9825014389
નાયી તેજલબેન યોગેશભાઈ9426063471
પટેલ મીરાબેન મિનેષકુમાર9426510183
ગોહિલ પોપટસિંહ હેમતુજી9824515674
અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર9825629410
રાજેન્દ્રસિંહ રતુજી વાધેલા9574946972
11ધનશ્યામભાઈ પટેલ9586004499
જશવંતભાઈ પટેલ9898008511
ચંદ્રકાંતભાઈ પટેલ9974596976
પરમાર સેજલબેન કનુભાઈ7383450350
ગીતાબેન ચંદ્રકાંત પેટલ9974596976
ઠાકોર માણેકજી ખોડાજી9879167188
પિન્કીબેન ગોહીલ(ઝુંડાલ)7487085387
ભરતભાઈ પટેલ ( ખોરાજ)9998822300
મહોબતજી ઠાકોર (નભોઈ / સુધડ)9327406630
હર્ષદભાઈ પટેલ (ભાટ)9925918400
પ્રહલાદભાઈ પટેલ(ખોરાજ)9099071872
અલ્પેશભાઈ નટવરભાઈ પટેલ9998931011
ભવાનસિંહ ચંદુજી વાધેલા9974895555

ઈન્જેક્શન સિવાયની બધી મદદ કરાશે
ભાજપે જાહેર કરેલા નંબરો અંગે મહાનગર પ્રમુખ રૂચિર ભટ્ટે કહ્યું હતું કે,‘ સરકાર દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનની પૂરતી વ્યવસ્થાઓ કરાઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ઈન્જેક્શન સિવાયની તમામ મદદ કરીશું. જેમાં ઉકાળા આપવાથી લઈને, દવાખાને લઈ જવાની વ્યવસ્થા, હોમ કોરોન્ટાઈનને ટીફીન, દવા પહોંચાડવાની શક્ય હોય એ તમામ મદદ કરીશું. જેમાં અમારો ભાવ માત્રને માત્ર સેવાનો છે.’

કોંગ્રેસના 2 ઉમેદવારોએ નંબર જાહેર કર્યાં
આ તરફ કોંગ્રેસમાંથી અંકિત બારોટ, ઉર્પલ જોષી સહિતના ઉમેદવારોએ પણ સોશિયલ મિડીયામાં પોતાના નંબરો જાહેર કરીને કોરોનાની મહામારીમાં મદદ માટે ફોન કરવા કહ્યું હતું. જેમાં ‘કોઈપણ પ્રજાજનોને કોઈપણ જાતની તફલીક હોય કોરોના મહામારીમાં આપના કાર્ય કરવા માટે 24 કલાક ઉપલ્બધ, માત્ર ચૂંટણી મોફુક થઈ છે આપના કાર્યો તો સતત ચાલુ જ રહેશે.’ આમ આદમી પાર્ટીના પણ અનેક ઉમેદવારોએ કોરોના મહામારીમાં કોઈ મદદ માટે કોલ કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...