તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગુજરાત સરકારે વહીવટદાર નીમવા અંગે સરકારની સુપ્રીમમાં અરજી કરી, પાટીદાર આંદોલન વખતે ચૂંટણીને સ્થગિત કરવાના હુકમ અંગે સ્પષ્ટતા માંગી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત સરકાર અમદાવાદ સહિતની 6 મહાનગરપાલિકા ઉપરાંત, 55 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં વર્તમાન બોડીની મુદ્દત લંબાવવાનો ઇરાદો કરીને બેઠી છે. તેવામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 2015માં ગુજરાત હાઇકોર્ટના તત્કાલિન સરકારના વહીવટદાર મૂકીને પાટીદાર આંદોલન વખતે ચૂંટણી પાછી ઠેલવાના વટહુકમને સ્થગિત કરવાના હુકમ અંગે સ્પષ્ટતા માંગી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો