તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુસ્તકનું વિમોચન:પાટીલે RSSના પ્રચારક દિલીપ દેશમુખના ‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા - થર્ડ ઈનિંગ’ શીર્ષકનું પુસ્તક લોન્ચ કર્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમુખ હવે ગુજરાતમાં નવી ઇનિંગ શરૂ કરે તેવી શક્યતા

ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આરએસએસના પ્રચારક દિલીપ દેશમુખના પુસ્તક મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા-થર્ડ ઇનિંગ નામક પુસ્તકનું વિમોચન કર્યું. દેશમુખ આરએસએસના વર્તુળોમાં દાદા તરીકે ઓળખાય છે.

દેશમુખ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પ્રવૃત્ત હતા અને ત્યારથી પાટીલની ખૂબ નજીક છે. હાલ કચ્છમાં કાર્યરત છે. થોડાં વર્ષ અગાઉ તેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. હાલ તેઓ ફરી એક્ટિવ થઇ રહ્યા છે અને તેમના પુસ્તકનું શિર્ષક થર્ડ ઇનિંગ છે તેમ હવે નવી ઇનિંગ તેઓ ચાલું કરશે તેવું ભાજપના સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...