ગૌરવ:રાજ્ય પરીક્ષા બોર્ડની શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા-2019 ગત તારીખ 1લી, ડિસેમ્બર-2019માં લેવાઇ હતી. પરીક્ષાનું પરિણામ માર્ચ-2020માં પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં માઉન્ટ કાર્મેલ હાઇસ્કુલ, સેક્ટર-21 ખાતે ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિધી હરેશભાઇ ગઢવી ઉચ્ચ ગુણ હાંસલ કરીને મેરીટમાં સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્યે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...