તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાંધેજાની GIPS સ્કૂલમાં ઓનલાઇન એક્ટીવિટી બેઝ લર્નિંગ કાર્યક્રમ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને પગલે ઓનલાઇન શિક્ષણની જેમ જ રાંધેજાની ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પ્રાઇમરી વિભાગ દ્વારા એક્ટીવિટી બેસ લર્નિંગ કરાવ્યું હતું. જેમાં નારંગી, લીલો, વાદળી, સફેદ કલરની પ્રાકૃતિક , કુદરતી જ્ઞાનસભર માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...