તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જાહેરાત:રાજ્યના 30 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ અપાયા, આ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ મળ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પ્રાથમિકમાં 11, માધ્યમિકમાં 5, ઉ.મા.માં 2, આચાર્ય 6, એચટાટ મુખ્ય શિક્ષક 4, ખાસ શિક્ષક કેટેગરીમાં 2ને એવોર્ડ અપાયા

શિક્ષણ ક્ષેત્રે સર્વોત્તમ કામગીરી કરનાર વિવિધ શિક્ષકોને દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજવામાં આવે છે અને તેની જાહેરાત 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 મેળવનાર શિક્ષકોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રા. શાળામાં-11, માધ્યમિકમાં -5, ઉ. માધ્યમિકમાં - 2, આચાર્ય -6, એચટાટ મુખ્ય શિક્ષક -4, ખાસ શિક્ષક કેટેગરીમાં -2 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર કરાયા છે.

પ્રાથમિક શાળા વિભાગ
1) દિનેશ મોહન ભેંસદડિયા
2) રંજન મોહન નિમાવત
3) રાજેશ ગંગદાસ બરોચિયા
4) ભારતી શામળ પટેલ
5) મનીષા પુંજાલાલ શાહ
6) જીજ્ઞેશ ગૌતમ પ્રજાપતિ
7) હસમુખ પરાગ વણકર
8) સંજય ભગાભાઇ જણસારી
9) ગોવિંદ માધા રોહિત
10) વિમલ દાઉદ ગામિત
11) કપિલ વીરસંગ ચૌધરી

માધ્યમિક વિભાગ
1) જીતુ ઉકા ખુમાણ
2) ડો.અંજના સોમાલાલ મોદી
3) વિનોદ પરસોત્તમ પ્રજાપતિ
4) વિષ્ણુ હરિભાઇ પટેલ
5) રોહન પ્રિયકાંત ત્રિવેદી

ઉચ્ચતર માધ્યમિક વિભાગ
1) રામદેવ કાના ગોજિયા
2) સ્નેહલ અરૂણ વૈદ્ય

માધ્યમિક-ઉચ્ચતર મા. શિ. સમિતિએ પસંદ કરાયેલ
1) ડો.સોનલ માવજી ફળદુ
2) રણજીતસિંહ છત્રસિંહ ઝાલા
3) કિરણ જયચંદ પટેલ
4) સહદેવસિંહ સામંતસિહ સોનગરા
5) જીજ્ઞેશ રમેશચંદ્ર શાહ
6) જીવન દામજી ખૂંટ

એચ.ટાટ,સી.આર.સી. સમિતિએ પસંદ કરેલ શિક્ષકો
1) પીયૂષ પ્રાગજી ઝોટણિયા
2) ગીતાબા દેવુજી વાઘેલા
3) ધર્માંશુ શિવરામ પ્રજાપતિ
4) પંકજ અમૃતલાલ પ્રજાપતિ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો
1) નરેન્દ્ર ભાણજી ઘઉંઆ
2) ભરત પ્રભુદાસ પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...