તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

જોકે હેલ્પડેસ્ક ઉપર માહિતી લેવા આવનાર વ્યક્તિઓ સામાજિક અંતર જાળવે તેવી કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમ હેલ્પડેસ્કની બારી ઉપર એકત્રીત થયેલી ભીડ પરથી લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...