તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઇડલાઇનની વાતો ક્યાં ગઈ?:નહીં માસ્ક, નહીં સોશિયલ ડિસ્ટન્સ; શું ભાજપના નેતાઓ કાયદાથી પર છે?

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં કરી રહેલા નેતાઓ - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં કરી રહેલા નેતાઓ

મહાનગર પાલિકાના હવે માત્ર 15 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ગુરુવારે રાત્રે દ્વારકેશ પાર્ટી પ્લોટ, ઝુંડાલ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીનગર ચુંટણીનાં ઇન્ચાર્જ રજની પટેલ તથા અમિત ઠાકર, મહાનગર પ્રમુખ રુચિર ભટ્ટ. મોટાભાગના કાર્યકરોએ હાજરી આપી હતી. પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે, આ તમામ નેતાઓ ફોટા પડાવવા માટે તેમના માસ્ક ઉતાર્યા હતા.

ઉપરાંત કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકરો પણ માસ્ક વિના જોવા મળ્યાં હતા. મનપાની ચુંટણીનો પ્રચાર શરૂ થાય તે પહેલાં જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ચુંટણી પ્રચારમાં કોવિડની ગાઇડ લાઇનનું પાલનમાં લાપરવાહી દાખવવામાં આવશે. તો ચૂંટણી પછી મનપા વિસ્તારમાં કોરોનાના ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ બની રહેવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો