તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાટનગરમાં રખડતા ઢોરો વચ્ચે હવે નીલ ગાયની લટાર

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના પાટનગરમાં રખડતા ઢોર સામાન્ય બાબત બની ગઇ છે. ત્યારે નગરના સેક્ટર-17 જિલ્લા પંચાયત પાસેના માર્ગ ઉપર નીલ ગાય રખડતી જોવા મળી હતી. તેમાં માર્ગની એક સાઇડ નીલ ગાય અને બીજી સાઇડ પાલતુ ગાય હતા. જ્યારે માર્ગ ઉપરથી વાહન ચાલકો શાંતિથી પસાર થઇ ગયા હતા. આ દ્દશ્ય જોઇને બન્ને પ્રકારની ગાય બેફામ દોડતી માર્ગ પસાર કરે ત્યારે પસાર થતાં વાહનચાલક અડફેટે આવી જાય તો ગંભીર ઇજાગ્રસ્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો