તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીલની પ્રિલીમ પરીક્ષાની તૈયારી:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે કમલમમાં ભાજપના પ્રદેશ નેતાઓની મેરેથોન બેઠક

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત પક્ષના આગેવાનો સાથે બેસીને ચૂંટણીની વ્યૂહરચના ઘડશે

ભાજપ પ્રમુખ પાટીલ માટે વિધાનસભાની ફાઇનલ પહેલાની પ્રિલીમનારી પરીક્ષા જેવી આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ધ્યાનમાં રાખીને આજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની અધ્યક્ષતા માં વિવિધિ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બપોર બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે.

સ્થાનિક સ્વરાજ્યની 2015ની ચૂંટણીના પરિણામો, તેમાં હાર જીતના કારણો અને કેટલાક તારણો સાથે 2020ની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેની વ્યૂહરચના ઘડવામાં આવશે. સવારે 11:00 શરૂ થનારી બેઠક મોડી સાંજ સુધી ચાલશે.જેમાસવારે 11:00 વાગ્યે પ્રદેશ હોદ્દેદારોની બેઠક,ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાશે. આ બેઠક મુખ્ય એજન્ડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની રણનીતિ આખરી કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો